Prom Manure Granule
ઉપયોગની રીત:
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર: ૧૦૦-૨૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી,
લસણ, કઠોળ પાકો, શાકભાજી વગેરે…
: ૨-૫ કિગ્રા પ્રતિ છોડ : આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક, દાડમ,
પપૈયા, નાળિયેરી વગેરે.
ફાયદા:
- પ્રોમમાં ૮% ફોસ્ફરસ હોવાથી રાસાયણિક ફૉસ્ફરસયુક્ત ખાતરના બદલે વાપરી શકાય છે.
- પ્રોમમાં ૮% ઓર્ગેનિક કાર્બન હોય છે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણું ની સંખ્યામાં વધારો કરે છે.
- ઓર્ગેનિક પ્રોમ ખાતર જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપ રાખે છે.
- જમીનનો બિન જરૂરી ક્ષાર દુર કરી pH અને જમીનનું બંધારણ સુધારે છે.
પેકિંગ સાઈઝ: પ0 કિગ્રા
Description
| Moisture percent by weight, maximum | 25.0 |
| Particle size | Minimum 90% material should pass through 4.0 mm IS sieve |
| Bulk density (G/cm³) | <1.6 |
| Total organic carbon percent by weight, minimum | 8.0 |
| Total Nitrogen (as N) percent by weight, minimum | 0.4 |
| Total phosphates (P₂O₅) percent by weight, minimum | 8.0 |
| C:N ratio | <20:1 |
| pH, Maximum | 6.5-8.0 |
| Conductivity (dsm⁻¹) | <10.0 |
Additional information
| Weight | 50 kg |
|---|



