Sarthak Organic Fertilizer

Organic Manure Granule

ઉપયોગની રીત:

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતી એકર : ૨૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, તલ, રાયડો, દિવેલા, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી, કઠોળ પાકો વગેરે….
૪00 કિગ્રા : શેરડી, બટાકા, ડુંગળી, લસણ.

ફાયદા:

  • સક્રિય કાર્બન નું ખુબ ઉચુ પ્રમાણ ધરાવે છે.
  • નુકશાન કારક ફૂગ, ઉધઈ અને નિંદામણના બિયારણ મુકત હોઈ છે.
  • જમીન માં ph નું નિયંત્રણ કરે છે.જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
  • જમીનમાં પાણી ની સંગ્રહ શક્તિ વધારે છે.
  • જમીનમાં લાંબા સમય સુધી અસર રહે છે.
  • પાકની ગુણવત્તા અને ઉત્પાદન માં વધારો કરે છે.
  • છોડને મુખ્ય પોષક તત્વો પુરા પાડે છે.
  • છોડને અંત સુધી લીલાછમ રાખે છે.પેકિંગ સાઈઝ : પ0 કિગ્રા
Categories: ,

Description

Moisture percent by weight, maximum 30-40
Particle size Minimum 90% material should pass through 4.0 mm IS sieve
Sieve Bulk density (g/cm³) <1.0
Total Viable count (N, P, K and Zn Bacteria) 5.0×108
Total organic carbon percent by weight, minimum 14.0
Total Nitrogen (as N) percent by weight, minimum 0.8
Total phosphates (as P₂O₅) percent by weight, minimum 0.5
Total potash (as K₂O) percent by weight, minimum 0.8
C:N ratio <18
pH 6.5-8.5