Black Carbon
ઉપયોગની રીત :
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર : ૫૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, તલ, રાયડો, દિવેલા, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી, કઠોળ પાકો વગેરે..
: ૧૦૦ કિગ્રા : શેરડી, બટાકા, ડુંગળી, લસણ.
ફાયદા:
- રાસાયણિક ખાતર ઓછું કરી આ ખાતર મિશ્ર કરી શકાય છે.
- જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે અને ફળદ્રુપતામાં વધારો કરે છે.
- જમીનમાં pH સંતુલિત કરે છે.જમીનમાં લાભદાયી જીવોની સંખ્યામાં વધારો કરે છે.
- મુળની સંખ્યા અને વિકાસમાં ખુબ જ ઝડપથી વધારો કરે છે.
- છોડ પર આનું પરિણામ લાંબા સમય સુધી જોવા મળે છે.
- રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ ઓછો થાય છે, જેનાથી ખેતીનો ખર્ચ ઘટે છે.
પેકિંગ સાઈઝ : ૫૦ કિગ્રા
Description
| Moisture percent by weight, maximum | 25.0 |
| Particle size | Minimum 90% material should pass through 4.0 mm IS sieve |
| Bulk density (g/cm³) | <1.0 |
| Total organic carbon percent by weight, minimum | 14.0 |
| Total Nitrogen (as N) percent by weight, minimum | 0.5 |
| Total phosphates (P₂O₅) percent by weight, minimum | 0.5 |
| Total potash (K₂O) percent by weight, minimum | 0.5 |
| NPK nutrients – Total N, P₂O₅ and K₂O nutrients | <3% |
| C:N ratio | <20 |
| pH | 6.0-8.5 |



