Sarthak Organic Fertilizer

Magnesium Sulphate

 

ઉપયોગની રીત : પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
વાવેતર ના ૨૫-૩૦ દિવસ પછી પાકની જરૂરિયાત મુજબ ૧૫-૨૦ દિવસ
ના અંતરે ૨-૩ વખત ઉપયોગ કરી શકાય છે
પ્રમાણ પ્રતી એક૨: છંટકાવ – ૫ ગ્રામ પ્રતિ લિટર અથવા ૫૦ કિગ્રા:
મગફળી, સોયાબીન, જીરું, ધાણા, વરિયાળી, કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર,
ડાંગર, શેરડી, તમાકુ, દિવેલા, તલ, રાયડો, બટાકા, ડુંગળી, લસણ, શાકભાજી,
કઠોળ પાકો વગેરે….

ફાયદા:

  • છોડને મેગ્નેશિયમ અને સલ્ફર બંને પૂરું પાડે છે.
  • મેગ્નેશિયમ પાકમાં કલોરોફીલ બનાવવાનું મુખ્ય ઘટક તત્વ છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપી બનાવી નાઈટ્રોજનની સાથે પ્રોટીન નિર્માણ કરે છે.
  • નાઈટ્રોજન અને ફોસ્ફરસ અને સલ્ફરના શોષણ માં વધારો કરે છે.
  • છોડની લીલાશ વધારે છે.
  • છોડમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, અને છોડને પુર્ણ રીતે સ્વસ્થ બનાવી ઉપજનું સર્વશ્રેષ્ઠ ઉત્પાદન થાય છે.

પેકિંગ સાઈઝ : ૪ કિગ્રા

 

Category:

Description

Magnesium (as Mg) percent by weight, minimum 9.5
Sulphate Sulphur (as S) percent by weight, minimum 12.0
Matter insoluble in water percent by weight, maximum 1.0
pH (5% solution) 5.0 – 8.0