Bio N.P.K
ઉપયોગની રીત:
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર : ૫૦-૭૫ કિગ્રા : મગફળી, સોયાબીન, જીરું, ધાણા, વરિયાળી, કઠોળ પાકો
: ૧૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, શેરડી, તમાકુ,દિવેલા, તલ, રાયડો, બટાકા, ડુંગળી, લસણ, શાકભાજી વગેરે…:
: ૧.૫-૨.૦ કિગ્રા : આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક,|
દાડમ, પપૈયા, નાળિયેરી.
ફાયદા:
- નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેકટેરીયા રહેલા છે, જે જમીનમાં રહેલ અલભ્ય|
- ફોસ્ફરસ અને પોટાશને લભ્ય બનાવે છે.
- હવામાંથી નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરી છોડને નાઈટ્રોજન પુરો પાડે છે જે એમીનો એસીડની
માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે. - છોડમાં કોષ વિભાજનનું કાર્ય ઝડપથી કરે છે જેનાથી નવી કોષીકાઓનું નિર્માણ થાય છે.
- છોડનો વિકાસ અને ફળ ની ગુણવત્તા માં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે.
- સંતુલિત પોષણ પૂરું પાડે છે એટલે અન્ય કોઈ ખાતર વાપરવાની જરૂરત નથી.
પેકિંગ સાઈઝ: ૫0 કિગ્રા
Description
| Individual organism viable count |
CFU minimum Rhizobium or Azotobacter or Azospirillum 1×107 cells per gram CFU minimum PSB – 1×107 cells per gram CFU minimum KSB – 1×107 cells per gram |
| Total viable count of all the bio fertilizer in product | CFU minimum 3×107 cells per gram of carrier of powder |
| Efficiency character | Efficiency character of individual microorganisms to be determined as mentioned in case of individual bio fertilizers through quantitative estimation methods |
Additional information
| Weight | 50 kg |
|---|



