Sarthak Organic Fertilizer

Bio Potash

ઉપયોગની રીત :

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર : ૨૦-૨૫ કિગ્રા – મગફળી, સોયાબીન, કઠોળ પાકો.: ૧૦૦ કિગ્રા – ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, દિવેલા, તલ, રાયડો, બટાકા, ડુંગળી, લસણ.: ૧૫૦ કિગ્રા – કપાસ, શેરડી.
૦.૫-૧.૦ કિગ્રા પ્રતિ છોડ-આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક, દાડમ, પપૈયા, નાળિયેરી.

ફાયદા:

  • બાયો પોટાશ જમીનમાં રહેલ અલભ્ય પોટેસીયમ ને લભ્ય બનાવે છે
  • દરેક જૈવિક ખાતર સાથે મિશ્ર કરી શકાય છે
  • છોડમાં પોષકતત્વો, પ્રોટીન અને એન્જાઈમ ના પરિવહન માં મદદ કરે છે.
  • પાકની ગુણવત્તામાં વધારો કરે છે.
  • શેરડી માં શુગર નું પ્રમાણ વધારે છે અને ડાંગર માં સ્ટાર્ચ ના પ્રમાણમાં વધારો કરી ને ઉત્પાદન વધારે છે.
  • ફળ અને ફૂલ ને ખરતા અટકાવે છે, ફળો ના કદ, રંગ અને આકાર માં સુધારો કરે છે.
  • છોડની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.

પેકિંગ સાઈઝ : ૫૦ કિગ્રા

Categories: ,

Description


Total viable count CFU minimum 5×107 cells per gram of powder or granules
Contamination level No contamination at 105 dilution
pH 5.0-7.0 For carrier based in the form of powder or granules
Efficiency character The strain should be capable of solubilizing at least 20 mg/litre of Potash in liquid broth when tested as per the method given using Aluminium Potassium Silicate as K source

Additional information

Weight 50 kg