Sarthak Organic Fertilizer

Black Carbon

ઉપયોગની રીત :

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર : ૫૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, તલ, રાયડો, દિવેલા, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી, કઠોળ પાકો વગેરે..
: ૧૦૦ કિગ્રા : શેરડી, બટાકા, ડુંગળી, લસણ.

ફાયદા:

  • રાસાયણિક ખાતર ઓછું કરી આ ખાતર મિશ્ર કરી શકાય છે.
  • જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે અને ફળદ્રુપતામાં વધારો કરે છે.
  • જમીનમાં pH સંતુલિત કરે છે.જમીનમાં લાભદાયી જીવોની સંખ્યામાં વધારો કરે છે.
  • મુળની સંખ્યા અને વિકાસમાં ખુબ જ ઝડપથી વધારો કરે છે.
  • છોડ પર આનું પરિણામ લાંબા સમય સુધી જોવા મળે છે.
  • રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ ઓછો થાય છે, જેનાથી ખેતીનો ખર્ચ ઘટે છે.

 પેકિંગ સાઈઝ : ૫૦ કિગ્રા

Category:

Description

Moisture percent by weight, maximum 25.0
Particle size Minimum 90% material should pass through 4.0 mm IS sieve
Bulk density (g/cm³) <1.0
Total organic carbon percent by weight, minimum 14.0
Total Nitrogen (as N) percent by weight, minimum 0.5
Total phosphates (P₂O₅) percent by weight, minimum 0.5
Total potash (K₂O) percent by weight, minimum 0.5
NPK nutrients – Total N, P₂O₅ and K₂O nutrients <3%
C:N ratio <20
pH 6.0-8.5