Organic Manure Granule
ઉપયોગની રીત:
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતી એકર : ૨૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, તલ, રાયડો, દિવેલા, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી, કઠોળ પાકો વગેરે….
૪00 કિગ્રા : શેરડી, બટાકા, ડુંગળી, લસણ.
ફાયદા:
- સક્રિય કાર્બન નું ખુબ ઉચુ પ્રમાણ ધરાવે છે.
- નુકશાન કારક ફૂગ, ઉધઈ અને નિંદામણના બિયારણ મુકત હોઈ છે.
- જમીન માં ph નું નિયંત્રણ કરે છે.જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
- જમીનમાં પાણી ની સંગ્રહ શક્તિ વધારે છે.
- જમીનમાં લાંબા સમય સુધી અસર રહે છે.
- પાકની ગુણવત્તા અને ઉત્પાદન માં વધારો કરે છે.
- છોડને મુખ્ય પોષક તત્વો પુરા પાડે છે.
- છોડને અંત સુધી લીલાછમ રાખે છે.પેકિંગ સાઈઝ : પ0 કિગ્રા
Description
| Moisture percent by weight, maximum | 30-40 |
| Particle size | Minimum 90% material should pass through 4.0 mm IS sieve |
| Sieve Bulk density (g/cm³) | <1.0 |
| Total Viable count (N, P, K and Zn Bacteria) | 5.0×108 |
| Total organic carbon percent by weight, minimum | 14.0 |
| Total Nitrogen (as N) percent by weight, minimum | 0.8 |
| Total phosphates (as P₂O₅) percent by weight, minimum | 0.5 |
| Total potash (as K₂O) percent by weight, minimum | 0.8 |
| C:N ratio | <18 |
| pH | 6.5-8.5 |



