કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.
પડતું પાણી લાગવાથી છોડ પીળો પડે ત્યારે
ફાયદાઓ:-
છોડને તંદુરસ્ત તથા લીલો રાખે છે.
તે છોડને નીરોગી બનાવવામાં મદદ કરે છે.
છોડના સુક્ષ્મતત્વોને ઉત્તેજીત કરીને છોડની વૃદ્ધિ ને આધાર આપે છે.
માટીમાંથી મહત્વપૂર્ણ પોષકતત્વોના શોષણમાં વધારો કરે છે તેથી વધુ ઉપજ મળે છે.