Sarthak Organic Fertilizer

Bio N.P.K

ઉપયોગની રીત:

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકો છો.
પ્રમાણ પ્રતિ એકર : ૫૦-૭૫ કિગ્રા : મગફળી, સોયાબીન, જીરું, ધાણા, વરિયાળી, કઠોળ પાકો
: ૧૦૦ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, શેરડી, તમાકુ,દિવેલા, તલ, રાયડો, બટાકા, ડુંગળી, લસણ, શાકભાજી વગેરે…:
: ૧.૫-૨.૦ કિગ્રા : આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક,|
દાડમ, પપૈયા, નાળિયેરી.

ફાયદા:

  • નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેકટેરીયા રહેલા છે, જે જમીનમાં રહેલ અલભ્ય|
  • ફોસ્ફરસ અને પોટાશને લભ્ય બનાવે છે.
  • હવામાંથી નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરી છોડને નાઈટ્રોજન પુરો પાડે છે જે એમીનો એસીડની
    માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે.
  • છોડમાં કોષ વિભાજનનું કાર્ય ઝડપથી કરે છે જેનાથી નવી કોષીકાઓનું નિર્માણ થાય છે.
  • છોડનો વિકાસ અને ફળ ની ગુણવત્તા માં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે.
  • સંતુલિત પોષણ પૂરું પાડે છે એટલે અન્ય કોઈ ખાતર વાપરવાની જરૂરત નથી.

પેકિંગ સાઈઝ: ૫0 કિગ્રા

Categories: ,

Description

Individual organism viable count CFU minimum Rhizobium or Azotobacter or Azospirillum 1×107 cells per gram
CFU minimum PSB – 1×107 cells per gram
CFU minimum KSB – 1×107 cells per gram
Total viable count of all the bio fertilizer in product CFU minimum 3×107 cells per gram of carrier of powder
Efficiency character Efficiency character of individual microorganisms to be determined as mentioned in case of individual bio fertilizers through quantitative estimation methods

Additional information

Weight 50 kg