Zinc Mix Micronutrient
Price range: ₹590.00 through ₹1,180.00
Description
ગ્રેડ :
ફેરસ , મેંગેનીઝ , ઝીંક , કોપર , બોરોન
ફાયદાઓ :
ઝીંક ૪ છંટકાવ અને ટપક પદ્ધતી માટે મિશ્રણ સુક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ છે. છોડ માટેના સુક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો થાય છે આ તમામ આવશ્ય એમિનો એસિડ્સ અને ખનિજો, જે ફાયટોહોર્મોન્સ અને અન્ય વિકાસના પદાર્થોના પુર્વાવલોક છે, તે છોડના મેટાબોલીક અને છોડનાં બંધારણને વેગ આપે છે.
પ્રમાણ :
૨ કિલો પ્રતિ વિઘા
Additional information
| Weight | N/A |
|---|---|
| KG | 5, 10 |

