Bento Sulphur
Price range: ₹500.00 through ₹1,000.00
ઉપયોગની રીતઃ
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે અન્ય ખાતરો સાથે
સરખા પ્રમાણમાં ભેળવી પાકને આપી શકાય છે.
પ્રમાણ :
- પ્રતિ એકર : ૧૦ કિગ્રા : ધાન્ય પાકો અને કઠોળ.
- ૧૦-૧૨ કિગ્રા : ફળ અને શાકભાજી.
- ૧૫-૨૦ કિગ્રા : શેરડી અને તેલીબીયાં
ફાયદા:
- છોડને પીળો પડતો અટકાવે છેતેલીબીયાં પાકમાં તેલનું પ્રમાણ વધારે છે.
- ડુંગળી અને લસણ જેવા પાકમાં તીખાશ વધારે છે.
- ફળોમાં મીઠાસ લાવે છે અને ગુણવત્તામાં સુધારો કરે છે.
- જમીનને ક્ષારમુકત બનાવવામાં મદદ કરે છે.
પેકિંગ સાઈઝ: પ0 કિગ્રા
Description
| Moisture percent by weight, maximum | 0.5 |
| Total elemental sulphur (as S) percent by weight, minimum | 90.0 |
| Particle size | Minimum 90% of the material shall be retained between a mm and 4 mm IS sieve |
Additional information
| Weight | N/A |
|---|---|
| KG | 5, 10 |

