Ammonium Sulphate
₹500.00
ઉપયોગની રીતઃ
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતિ એકર :૫૦ કિગ્રા કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર,
મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી,
બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી વગેરે.
ફાયદા:
- નાઈટ્રોજન (એમોનિકલ સ્વરૂપ) છોડનાં સંપૂર્ણ જીવન વિકાસ દરમ્યિાન સરળતાથી
ઉપલબ્ધ થાય છે, જેનાથી છોડનો વિકાસ ઝડપથી થાય છે. - યુરિયાની સરખામણી એ નિતાર અને બાષ્પીભવનથી ન્યૂનતમ વ્યય થવાથી વધુ
ફાયદાકારક છે. - નાઈટ્રોજન છોડમાં કોષ વિભાજન નું કાર્ય ઝડપથી કરે છે, જેનાથી નવી કોષીકાઓનું
નિર્માણ થાય છે. - સલ્ફર પાકમાં પ્રોટીન વધારવા માટે જવાબદાર એન્ઝાઈમને સક્રિય કરવામાં મદદ કરે છે.
પેકિંગ સાઈઝ: ૫0 કિગ્રા
Description
| Moisture percent by weight, maximum | 1.0 |
| Ammoniacal nitrogen percent by weight, minimum | 20.0 |
| Sulphate Sulphur (as S) percent by weight, minimum | 23.0 |
| Free acidity (as H₂SO₄) percent by weight, maximum | 0.025 |
| Arsenic (as As₂O₃) percent by weight, maximum | 0.0 |
Additional information
| Weight | 50 kg |
|---|

