Myco King
ઉપયોગની રીત:
પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતી એકર : ૪ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, દિવેલા, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, કઠોળ પાકો,
શાકભાજી વગેરે…:
ફાયદા:
- માઈકોરાઈજામાં રહેલી ફૂગ જમીનમાં અસંખ્ય તંતુ બનાવીને કૃત્રિમ મૂળની જેમ કાર્ય કરે છે,
- ૧૦-૪૦ ગ્રામ પ્રતિ છોડ: આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક, દાડમ,
પપૈયા, નાળિયેરી, વગેરે… - જે જમીન માંથી પોષક તત્વો લઈને પાકને આપે છે.જમીનમાં સૂક્ષ્મ જીવોની
સંખ્યામાં વધારો કરે છે, જે જમીન ના બંધારણને સુધારે છે. - છોડની પાણી અને પોષક તત્વો શોષણ કરવાની શકિત ને વધારે છે
- જે દુષ્કાળની સ્થિતિમાં પાકનું રક્ષણ કરે છે. માઈકોરાઈજા મુળનો સંપૂર્ણ
વિકાસ કરી છોડને મજબુત બનાવે છે.
પેકિંગ સાઈઝ : ૪ કિગ્રા
Description
| Total viable spores | Minimum 10 viable spore per gram of finished product |
| H5.0 – 7.0 | Innoculum potential |
| 1200 IP per gram | finished product by MPN method |


