Sarthak Organic Fertilizer

Granuleted Soild Conditinor

999.00

ઉપયોગની રીત:

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ ખાતર કોઈપણ રાસાયણિક, બાયો અથવા ઓર્ગેનિક ખાતર સાથે મિશ્ર કરી આપી શકાય છે.
પ્રમાણ પ્રતિ એક૨: ૫૦-૧૦0 કિગ્રા:
કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો,
તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ,
કઠોળ પાકો,શાકભાજી, ફળ પાકો વગેરે.

ફાયદા:

  • જમીન નું ભંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે.
  • જમીનને ફળદ્રુપ અને પોચી બનાવે છે,
  • જેથી બિયારણનો વિકાસ સમયસર પૂર્ણ થઈ શકે છે.જમીન ની pH સુધારે છે.
  • પાકના કોષને મજબૂત બનાવે છે.

પેકિંગ સાઈઝ: પ0 કિગ્રા

Additional information

Weight 50 kg