Sarthak Organic Fertilizer

Bento Sulphur

Price range: ₹500.00 through ₹1,000.00

SKU: N/A Category:

Description

ગ્રેડ :

ગંધક દાણાદાર સ્વરૂપમાં

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.
પાયાના ખાતાર તેમજ પુરક ખાતર તરીકે

ફાયદાઓ :

જમીનની નીચલી માટીની માં વધારો કરે છે. તે જમીનમાંથી પોષક તત્વોનું મહત્તમ પ્રમાણ તથા મુળનો વિકાસદર એ સુનિશ્વિત કરે છે. સલ્ફર યુક્ત હોવાથી મૂળમાં થતાં ફુગ જન્ય રોગથી છોડને રક્ષણ આપે છે.

પ્રમાણ :

૫ કિલો પ્રતિ વિઘા

Additional information

Weight N/A
KG

5, 10