Sarthak Organic Fertilizer

Myco King

ઉપયોગની રીત:

પાયા માં વાવેતર માટે અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પ્રમાણ પ્રતી એકર : ૪ કિગ્રા : કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી,
સોયાબીન, દિવેલા, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, કઠોળ પાકો,
શાકભાજી વગેરે…:

ફાયદા:

  • માઈકોરાઈજામાં રહેલી ફૂગ જમીનમાં અસંખ્ય તંતુ બનાવીને કૃત્રિમ મૂળની જેમ કાર્ય કરે છે,
  • ૧૦-૪૦ ગ્રામ પ્રતિ છોડ: આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જામફળ, ખારેક, દાડમ,
    પપૈયા, નાળિયેરી, વગેરે…
  • જે જમીન માંથી પોષક તત્વો લઈને પાકને આપે છે.જમીનમાં સૂક્ષ્મ જીવોની
    સંખ્યામાં વધારો કરે છે, જે જમીન ના બંધારણને સુધારે છે.
  • છોડની પાણી અને પોષક તત્વો શોષણ કરવાની શકિત ને વધારે છે
  • જે દુષ્કાળની સ્થિતિમાં પાકનું રક્ષણ કરે છે. માઈકોરાઈજા મુળનો સંપૂર્ણ
    વિકાસ કરી છોડને મજબુત બનાવે છે.

પેકિંગ સાઈઝ : ૪ કિગ્રા

Category:

Description

Total viable spores Minimum 10 viable spore per gram of finished product
H5.0 – 7.0 Innoculum potential
1200 IP per gram finished product by MPN method